ભારતીય સંસ્કૃતિમાં રસોઈની પહેલી રોટલી ગાયને ખવડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યોતિષાચાર્યોના મતે ગાયને માતૃત્વ, પોષણ અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક માનવામાં આવે છે. આ રિવાજ પાછળ ધાર્મિક અને જ્યોતિષીય કારણો રહેલા છે, જેમાં ગાયને અન્ન અર્પણ કરવાથી કરુણા અને સાત્વિક ભાવનાઓ જાગે છે.
રસોઈની પહેલી રોટલી ગાયને શા માટે? જાણો પ્રાચીન પરંપરાનું મહત્વ
Source: VTV Gujarati