ટિક-ટોક અને યૂટ્યૂબ પર ફેમસ બનેલા મિસ્ટર ફૈઝુએ તાન્યા સાથે મક્કા અને મદીનામાં નિકાહ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી અને ચાહકોને દુઆ માગી હતી. લગ્ન સમારોહમાં ફક્ત નજીકના પરિવારજનો હાજર રહ્યા હતા.
યૂટ્યૂબર મિસ્ટર ફૈઝુએ મક્કામાં કર્યા નિકાહ
Source: VTV Gujarati