અનિલ કપૂરે તેમના શો 'India Ke Top 1%'માં 1987ની ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'નો ઓરિજિનલ પોશાક ફરી પહેર્યો છે. શર્ટ, ટ્રાઉઝર અને જેકેટ 39 વર્ષ પછી પણ તેમને ફીટ આવે છે. તેમણે જણાવ્યું કે જેકેટ મુંબઈના ચોર બજારમાંથી ખરીદ્યું હતું. આ એપિસોડ સામાજિક સેવકોને સમર્પિત છે.
અનિલ કપૂરે 39 વર્ષ પછી પહેર્યો 'મિસ્ટર ઇન્ડિયા'નો ડ્રેસ
Source: TV9 Gujarati