નવરાત્રિ પહેલાં સોશિયલ મીડિયા પર 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ની પોસ્ટ્સ વાયરલ થઈ, જેમાં 99 રૂપિયાથી લઈને 'કપાળ પર કિસ' અને 'આફ્ટર પાર્ટી' સુધીની ઑફર્સ હતી. બીબીસી ગુજરાતીની તપાસમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સપ્ટેમ્બર 2026માં જ બનેલાં હતાં અને તેમણે ગરબા પાર્ટનર આપવાનો ઇનકાર કર્યો. આ ટ્રેન્ડનો લાભ મેટ્રિમોનિયલ અને ડેટિંગ ઍપ્સ પણ ઉઠાવી રહી છે.
નવરાત્રિ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'નો ટ્રેન્ડ, બીબીસીની તપાસમાં શું મળ્યું?
Source: BBC Gujarati