ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી રહેલા સાત વર્ષના ખુશિલ બાંદીને બચાવવા કોઈ પ્રયાસ ન કરવા બદલ ભારતીય મૂળની 48 વર્ષીય ઓન્કોલોજિસ્ટ સુકાંતિનિ સુબિયાની ધરપકડ કરાઈ છે. એપ્રિલ 10ની ઘટનામાં બાળક સાત મિનિટ સુધી પાણીમાં તરફડિયા મારતું રહ્યું હતું, જ્યારે આરોપી ડોક્ટરે કશું ન કર્યું હોવાનું સીસીટીવી ફુટેજમાં દેખાયું છે. તેના પર ગંભીર આરોપો લગાવાયા છે.
ફ્લોરિડામાં બાળકના ડૂબવાથી મોત, ભારતીય મૂળની ડોક્ટરની ધરપકડ
Source: I Am Gujarat