સુરતમાં આંતરરાજ્ય ઠગ ટોળકી ઝડપાઈ, બે આરોપી અટકાયતમાં

સુરતમાં આંતરરાજ્ય ઠગ ટોળકી ઝડપાઈ, બે આરોપી અટકાયતમાં

સુરતની અડાજણ પોલીસે વેપારીઓને છેતરતી આંતરરાજ્ય ઠગ ટોળકીનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સેલ્સમેન અને ગ્રાહક બનીને મચ્છર દવાનો મોટો ઓર્ડર આપી ડિપોઝીટ લીધા બાદ બોક્સમાં લાકડાનો ભુક્કો મોકલ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેમણે 22,000થી વધુની છેતરપિંડી કબૂલી છે અને 8 વેપારીઓને નિશાન બનાવ્યાનું બહાર આવ્યું છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies