અમદાવાદમાં ઘરઘાટી કમલેશે 35 લાખની ચોરી કરી, ઝારખંડથી ઝડપાયો

અમદાવાદમાં ઘરઘાટી કમલેશે 35 લાખની ચોરી કરી, ઝારખંડથી ઝડપાયો

અમદાવાદના શાહીબાગમાં કાપડ વેપારીના ઘરેથી 35 લાખથી વધુની મતા ગાયબ થઈ, જેમાં ઘરઘાટી કમલેશ સંડોવાયેલો હોવાનું ખુલ્યું. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને આરોપીને ઝારખંડથી ઝડપી લીધો અને 33.52 લાખના સોનાના દાગીના, 1.43 લાખ રોકડા સહિત કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીની ઓળખ રાજસ્થાનના જોધપુરના રીઢા ગુનેગાર જયંતીલાલ ઓસ્વાલ જૈન તરીકે થઈ, જે નકલી નામે નોકરી કરીને ધનિક જૈન પરિવારોને નિશાન બનાવતો હતો.

Source: Zee 24 Kalak

More in Crime

Read the live feed on ZapIndies