ગ્રીન કાર્ડ ધારકો માટે સિટીઝનશિપમાં નાની ભૂલ ભારે પડી શકે

ગ્રીન કાર્ડ ધારકો માટે સિટીઝનશિપમાં નાની ભૂલ ભારે પડી શકે

ટ્રમ્પ સરકારે સિટીઝનશિપના ધારાધોરણ કડક બનાવતાં N-400 ફોર્મમાં નાની ભૂલ પણ ગંભીર પરિણામ લાવી શકે છે. ભૂલથી મતદાર તરીકે નોંધાયેલા ગ્રીન કાર્ડ ધારકને સિટીઝનશિપનો ઇનકાર અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે. ફ્લોરિડા અને મિનેસોટામાં ગુજરાતી ધારકો સામે ફેલોની ચાર્જ સહિતના કેસ નોંધાયા છે.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies