દિલ્હી-NCRમાં ભારે વરસાદ, 60 કિમીની ઝડપે પવન

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, 60 કિમીની ઝડપે પવન

દિલ્હી-NCRમાં મોડી રાત્રે તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે કનોટ પ્લેસ, ઝંડેવાલાન અને કરોલ બાગ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયો. હવામાન વિભાગે આગામી 2-3 કલાક માટે ભારે વરસાદ, ગાજવીજ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ચેતવણી આપી છે. વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીનો અહેસાસ વધ્યો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies