અમદાવાદમાં ગાયક જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ' કાર્યક્રમમાં ફાયર NOC વગર પ્રથમ નોરતે 3,000 ખેલૈયાઓ ઉપસ્થિત થયા હતા. ફાયર વિભાગે ચાર વખત તપાસ કરી ખામીઓ જણાવી હતી, પણ આયોજકોએ ગરબા યોજ્યા. બીજા નોરતે તંત્રએ નોટિસ ફટકારી પોલીસને જાણ કરી છે. હવે ફાયર સેફ્ટી પૂર્ણ થાય તો જ આગળ કાર્યક્રમ થશે.
અમદાવાદમાં ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ', 3,000 ખેલૈયા જોખમમાં
Source: Gujarat First