ક્વેટા નજીક પાકિસ્તાની સેનાનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે પાયલટ શહીદ

ક્વેટા નજીક પાકિસ્તાની સેનાનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે પાયલટ શહીદ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા નજીક સોમવારે પાકિસ્તાન આર્મી એવિએશનનું 'મુશશક' ટ્રેનિંગ વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું, જેમાં ઇન્સ્ટ્રક્ટર મેજર હસનૈન શહજાદ હુમાયૂં અને તાલીમાર્થી કેપ્ટન અબ્દુલ સમદ શહીદ થયા. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે શોક વ્યક્ત કરી તપાસના આદેશ આપ્યા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies