મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામે ૨૦૨૩માં છ લોકોની હત્યા કરીને ફરાર થયેલા આરોપી રામસિંહ ધીરસિંહ તોમરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી લીધો છે. તે કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરનો સંબંધી હોવાનો દાવો કરે છે. જમીન વિવાદનો બદલો લેવા માટે આ હત્યાકાંડ કરાયો હતો.
ચંબલના ડાકુ પાનસિંહ તોમરના સંબંધી અમદાવાદમાં ઝડપાયો
Source: Aajkaal Gujarati