કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 24 કલાકમાં બે FIR

કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે 24 કલાકમાં બે FIR

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને સમર્થકો સામે 24 કલાકમાં બે FIR નોંધાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં ટોળા સાથે ઘૂસીને પોલીસ કામમાં અવરોધ, ધમકી અને આચારસંહિતા ભંગના આરોપ છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies