રાહુલ ગાંધી સહિત 11 નેતાઓએ SIR સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

રાહુલ ગાંધી સહિત 11 નેતાઓએ SIR સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધનના 11 નેતાઓએ ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અને CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં SIR પર રોક લગાવવાની અને CECના રાજીનામાની માંગ કરવામાં આવી છે. અગાઉ CJIએ આ મુદ્દે હસ્તક્ષેપથી ઇનકાર કરીને કલમ 32 હેઠળ અરજી કરવાની સલાહ આપી હતી.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies