આસામ CM હિમંતાએ કોંગ્રેસ સામે બેલેટ પેપરની શરત મૂકી

આસામ CM હિમંતાએ કોંગ્રેસ સામે બેલેટ પેપરની શરત મૂકી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ શાસિત કેરળ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગાણાની સરકારોને રાજીનામું આપવાની શરતે બેલેટ પેપરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે SIR પ્રક્રિયાનો બચાવ કરતાં દર પાંચ વર્ષે SIR કરવાની માંગ કરી અને રાહુલ ગાંધી પર વિદેશી તાકાતોના ઈશારે અરાજકતા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.

Source: GSTV

More in Politics

Read the live feed on ZapIndies