ચૂંટણી પંચે દિલ્હીમાં SIR હેઠળ 33 લાખ એન્ટ્રીઓમાં વિસંગતતા જાહેર કરી. વિપક્ષી ગઠબંધનના વિરોધ વચ્ચે, અધિકારીઓએ જણાવ્યું કે 20 લાખ કેસો ઉકેલાઈ ગયા છે. બાકીના સુધારા માટે ઝુંબેશ ચાલુ છે.
દિલ્હીમાં SIR ડેટા જાહેર: 33 લાખ નામોમાં ગંભીર ગડબડ
Source: Aajkaal Gujarati