સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની 25 વર્ષની ઉજવણીના પ્રથમ દિવસે 2,192 દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી, જેમાં રૂ. 2,59,717ની બિલ માફી કરવામાં આવી. 12થી 17 ઓક્ટોબર દરમિયાન યોજાતા આ કાર્યક્રમમાં સ્તનપાન-પોષણ અને અંગદાન જાગૃતિ સહિત વિવિધ નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરોનું આયોજન કરાયું છે.
સ્મીમેર હોસ્પિટલની 25 વર્ષની ઉજવણી: પ્રથમ દિવસે 2,192 દર્દીઓને વિનામૂલ્યે સારવાર
Source: Gujarati Jagran