રાજકોટ 39.8 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

રાજકોટ 39.8 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

ગુજરાતના રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ છે. આ સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં પોરબંદર 38.6, ડીસા 38.8 અને અમદાવાદ 36.8 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ દિવસનું તાપમાન 38-39 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies