ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત, 23 રાજ્યોમાં વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત, 23 રાજ્યોમાં વરસાદની આગાહી

દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે હવામાનનો મિજાજ બદલાયો છે અને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં સવારે-સાંજે ઠંડક અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની 13 ઓક્ટોબરની આગાહી મુજબ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવનની શક્યતા છે. આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની ચેતવણી છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies