બૂઢી ગંડકી નદીમાં પૂર, 4 લાપતા, 35થી વધુ મકાન તણાયા

બૂઢી ગંડકી નદીમાં પૂર, 4 લાપતા, 35થી વધુ મકાન તણાયા

નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બૂઢી ગંડકી નદીમાં ભયાનક પૂર આવ્યું, જેમાં 4 લોકો લાપતા થયા છે. ભારે ભૂસ્ખલનને કારણે નદીનો પ્રવાહ અટકી કૃત્રિમ સરોવર બન્યું હતું, જે ફાટતાં પાણી ગામડાંમાં ઘૂસી ગયું. સલ્લેરી, પાચૂકા અને જગતમાં 35થી વધુ મકાન તણાયા, પુલ વહી ગયો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies