8મા પગાર પંચની મહત્વની બે દિવસીય બેઠક 22-23 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે, જેમાં પગાર અને પેન્શન પર ચર્ચા થશે. 3 નવેમ્બર, 2025ના રોજ રચાયેલી આ સમિતિને 3 મે, 2027 સુધીમાં અહેવાલ રજૂ કરવાનો છે. 1 કરોડથી વધુ કર્મચારી-પેન્શનરોને લાભ મળશે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57થી 3.83 કરવાની દરખાસ્ત છે.
8મા પગાર પંચની બેઠક 22-23 ઓક્ટોબરે મુંબઈમાં
Source: Gujarati Jagran