સૂર્યનું તુલા રાશિમાં ગોચર, 3 રાશિઓને ધનલાભની શક્યતા

સૂર્યનું તુલા રાશિમાં ગોચર, 3 રાશિઓને ધનલાભની શક્યતા

17 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી તુલા રાશિમાં ગોચર કરશે અને 16 નવેમ્બર સુધી ત્યાં રહેશે. તુલા રાશિમાં પહેલેથી બુધ અને શુક્રની યુતિ છે, જેમાં સૂર્યના આગમનથી બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ સર્જાશે. જ્યોતિષીય ગણતરી મુજબ સિંહ, તુલા અને મકર રાશિના જાતકોને એક મહિના સુધી ધનલાભની શક્યતા છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies