ગલ્ફમાં ફ્લાઇટ રદ, ઉમરાહ પર ગયેલા ગુજરાતીઓ અટવાયા

ગલ્ફમાં ફ્લાઇટ રદ, ઉમરાહ પર ગયેલા ગુજરાતીઓ અટવાયા

સાઉદી અરેબિયામાં ઉમરાહ માટે ગયેલા ગુજરાતીઓ ગલ્ફમાં ફ્લાઇટ રદ થવાને કારણે પરત ફરવામાં મુશ્કેલીમાં મુકાયા છે. જેદ્દાહ અને રિયાધના એરપોર્ટ પર સેવાઓ ઠપ, અબુધાબી, દુબઈ અને દોહાના રૂટ પણ પ્રભાવિત. હોટેલ બિલ વધતાં યાત્રીઓ ચિંતિત, ટૂર ઓપરેટરોને રિફંડ અને રીશેડ્યુલિંગ અંગે અનિશ્ચિતતા.

Source: Ahmedabad Mirror

More in Top Stories

Read the live feed on ZapIndies