નવરાત્રિ ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર અને કથા

નવરાત્રિ ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર અને કથા

નવરાત્રિના ત્રીજા દિવસે 13 ઓક્ટોબરે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભતો હોવાથી તેમને ચંદ્રઘંટા નામ મળ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ તેમની આરાધનાથી સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ભયતાની ભાવના વધે છે. જ્યોતિષમાં મંગળ દોષની અસર ઘટાડવા માટે પણ તેમની પૂજા શુભ માનવામાં આવે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies