રાજકોટમાં મેફેડ્રોન સાથે બે ઝડપાયા, રૂ. 6.66 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં મેફેડ્રોન સાથે બે ઝડપાયા, રૂ. 6.66 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ એસઓજીએ બેડી ચોકડી પાસેથી 18.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસોને ઝડપી લીધા અને રૂ. 6.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ અમદાવાદથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરવાના હતા. એક આરોપી અગાઉ એનડીપીએસ કેસમાં જેલમુક્ત થયો હતો. બંને વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies