મોદી કહીં નહીં જાયેંગે ગીત પર મેઘવાલનો વીડિયો વાયરલ

મોદી કહીં નહીં જાયેંગે ગીત પર મેઘવાલનો વીડિયો વાયરલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 'મોદી કહીં નહીં જાયેંગે' ભજન શૈલીમાં ગીત ગાઈને જવાબ આપ્યો છે. તેમના નિવાસસ્થાને હાર્મોનિયમ સાથે ગવાયેલો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. ગીતમાં મફત રાશન, ગેસ સિલિન્ડર, આયુષ્માન ભારત અને સ્વચ્છ ભારત જેવી યોજનાઓનો ઉલ્લેખ કરાયો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies