એડીઆર અને ઇલેક્શન વોચના રિપોર્ટ મુજબ રાજ્યસભાના સાંસદોની કુલ સંપત્તિ 26,508 કરોડ રૂપિયા છે. ચકાસાયેલા 230 સાંસદોમાંથી 72 એટલે કે 31 ટકા સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે 37 સાંસદો સામે ગંભીર કેસ છે. એક સાંસદ સામે હત્યાનો કેસ અને ચાર સામે હત્યા પ્રયાસના કેસ છે. 32 સાંસદો અબજોપતિ છે.
રાજ્યસભા સાંસદોની કુલ સંપત્તિ 26,508 કરોડ રૂપિયા
Source: Aajkaal Gujarati