કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે કોકરોચ જતા પાર્ટીના સ્ટાર પ્રચારક અભિજીત દીકેને અમેરિકાથી અને સહ-પ્રચારક આશુતોષ રાંકાને પાકિસ્તાન તરફી રાજકારણીઓ તથા અન્ય લોકો પાસેથી નાણાકીય સહાય મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ભંડોળ સરકાર વિરોધી ઝુંબેશ અને ખોટી વાતો ફેલાવવા માટે વપરાઈ રહ્યું છે.
દીકે-રાંકાને વિદેશી ભંડોળ મળવાનો મંત્રીનો દાવો
Source: Aajkaal Gujarati