અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સે સેનેટ પર કબજો જમાવ્યો છે. મોંઘવારી, ઊંચા ઈંધણ ભાવો અને ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષને લઈને મતદારોનો રોષ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી સામે ઉલટ્યો છે. હવે વિપક્ષી બહુમતીવાળી સંસદમાં ટ્રમ્પને કોઈ પણ મહત્વના નિર્ણય માટે કેપિટોલ હિલ સાથે સમજૂતી કરવી પડશે, જેનાથી નીતિગત મડાગાંઠની શક્યતા છે.
અમેરિકી મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટમાં સત્તા પલટો
Source: Gujarat First