અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવાનો આદેશ

અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવાનો આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પ્રદૂપણ નિયંત્રણની સમીક્ષા બેઠકમાં 15 વર્ષથી જૂનાં વાહનો સીઝ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરતાં બાંધકામ સ્થળો સીલ કરવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટ અને રાયખડ વિસ્તારના બાંધકામ સ્થળો સામે કાર્યવાહી થશે. દબાણો દૂર ન કરનાર અધિકારીઓને શો-કોઝ નોટિસની ચીમકી પણ આપવામાં આવી છે.

Source: GSTV

More in Top Stories

Read the live feed on ZapIndies