અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' તૈયાર કરી છે. હવે બાંધકામ તોડતાં પહેલાં 7 દિવસ અગાઉ AMCને જાણ કરવી પડશે. કાટમાળનો 48 કલાકમાં નિકાલ અને ઊંચી શ્રેણીના બાંધકામમાં 15 ટકા પુનઃઉપયોગ ફરજિયાત રહેશે. ધૂળ, પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નીતિ લાવવામાં આવી છે.
અમદાવાદમાં ડિમોલિશન પોલિસી-2026, 7 દિવસ પહેલા નોટિસ ફરજિયાત
Source: Mantavya News