જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડનું કમિશનિંગ પૂર્ણ

જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડનું કમિશનિંગ પૂર્ણ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શનના 11.804 કિમી ડબલિંગ કાર્યને 4 નવેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું. નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 122 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ થયું, જ્યારે 100 કિમી/કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે મંજૂરી મળી છે. આ સાથે 111 કિમી લાંબા રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં 96 કિમી કાર્ય પૂર્ણ થયું છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies