વાકબારસે ગાંધીનગરના ચેહર માતાજી મંદિરે ભક્તોની ભીડ

વાકબારસે ગાંધીનગરના ચેહર માતાજી મંદિરે ભક્તોની ભીડ

ગુજરાતમાં વાકબારસ સાથે દિવાળી પર્વનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ગાંધીનગરના 40 વર્ષથી વધુ જૂના ઐતિહાસિક ચેહર માતાજી મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. ટ્રસ્ટે દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. આગામી દેવ દિવાળીએ 56 ભોગ સહિત ભવ્ય અન્નકૂટ ધરાવાશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies