અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજય અને કાચા તેલના ભાવ બે મહિનાના નીચલા સ્તરે પહોંચતાં ગુરુવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ ૨,૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો અને નિફ્ટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી ગયો. વૈશ્વિક બજારોમાં સુધારો થયો છે અને રૂપિયો પ્રતિ ડોલર ૯૪.૩૫ના બે સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ખૂલ્યો છે.
અમેરિકી ચૂંટણી અને કાચા તેલના ભાવ ઘટાડાથી ભારતીય શેરબજારમાં તેજી
Source: Akila News