ઈરાન સરહદ બંધ થતાં પાકિસ્તાનમાં એલપીજી ગેસની અછત સર્જાઈ છે. 12 કિલોના સિલિન્ડરનો ભાવ 56 ટકા વધીને 7,000 પાકિસ્તાની રૂપિયા થયો છે. લાહોરમાં રિક્ષાચાલકોની આવક ઘટી છે અને મુસાફરો ભાડું આપવા તૈયાર નથી. ઓક્ટોબરમાં મોંઘવારી 9.6 ટકા થઈ છે, જ્યારે સેન્ટ્રલ બેન્કે વ્યાજદર 12 ટકા કર્યા છે.
ઈરાન સરહદ બંધ થતાં પાકિસ્તાનમાં એલપીજી સિલિન્ડર 7,000 રૂપિયા
Source: Gujarat First