અમદાવાદમાં દિવાળી પહેલા અદાણી દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 2.30નો વધારો કરાયો છે, જેનાથી નવો ભાવ રૂ. 100.77 થયો છે. 14 દિવસમાં આ બીજો વધારો છે; અગાઉ 23 ઓક્ટોબરે રૂ. 4થી વધુનો વધારો થયો હતો. HPHT ગેસની ઓછી પ્રાપ્તિ અને LNGના ઊંચા ભાવોને કારણે ખર્ચ વધ્યો છે. ટેક્સી-રિક્ષાના ભાડાંમાં પણ વધારો થઈ શકે છે.
અદાણી CNGમાં રૂ. 2.30નો વધારો, ભાવ રૂ. 100.77
Source: Aajkaal Gujarati