રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર ધનંજય સિંઘ 24 દિવસમાં હટાવાયા

રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર ધનંજય સિંઘ 24 દિવસમાં હટાવાયા

રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર ધનંજય કુમાર સિંઘને માત્ર 24 દિવસમાં પદ પરથી હટાવીને કોમર્શિયલ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. 28 ઓક્ટોબરે રનવે પર આગ લાગતાં દિલ્હીથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં સિવિલ એવિએશન સેક્રેટરી સવાર હતા. કાર્ગો વિભાગમાં પાણી લીક થવાની ઘટનાને પણ કારણ ગણવામાં આવે છે. સંજય અગ્રવાલને ચાર્જ સોંપાયો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies