ભારતીય ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે નોટિસ મળેલા મતદારોને કચેરીમાં બોલાવવાને બદલે BLO તેમના ઘરે જઈ દસ્તાવેજો લેશે અને ECINet પોર્ટલ પર અપલોડ કરશે. Form 6 અને SIR ઘોષણા અલગ દસ્તાવેજ તરીકે રજૂ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ચૂંટણી પંચે SIR પ્રક્રિયા અને ફોર્મ-6માં ફેરફાર કર્યા
Source: Mantavya News