અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' ઘડી કાઢી છે, જે હેઠળ જૂનાં બાંધકામો તોડવા માટે કડક નિયમો ફરજિયાત બનશે. હવે ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ થશે અને સાત દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત જાણ કરવી પડશે. ધૂળ નિયંત્રણ, કાટમાળનો ૪૮ કલાકમાં નિકાલ અને રિસાઇકલિંગ પર ભાર મૂકાયો છે.
અમદાવાદમાં ડિમોલિશન માટે નવી નીતિ લાગુ
Source: Aajkaal Gujarati