બેંગકોકમાં ભારતીય સમુદાયની ભવ્ય દિવાળી ઉજવણી

બેંગકોકમાં ભારતીય સમુદાયની ભવ્ય દિવાળી ઉજવણી

થાઈલેન્ડમાં ભારતીય સમુદાયે બેંગકોકના ફેરમોન્ટ સુખુમવિટ ખાતે “ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન એન્ડ વેલકમ રિસેપ્શન 2026” યોજ્યું. થાઈલેન્ડના વરિષ્ઠ અધિકારીઓ, ભારતના રાજદૂત પુનીત અગ્રવાલ તથા સ્વીડન, રશિયા, મલેશિયા સહિત અનેક દેશોના રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા. “કલેક્ટિવ સ્ટ્રેન્થ • શેર્ડ વિઝન” થીમ હેઠળ યોજાયેલા સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પાયલ વખારિયાનું લાઇવ પર્ફોર્મન્સ આકર્ષણ બન્યું.

Source: Chitralekha Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies