વારાણસીમાં દેશનું પહેલું પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવે શરૂ થવાની તૈયારી છે, જેનાથી કેન્ટ રેલવે સ્ટેશનથી ગોદૌલિયા ચોક સુધીનો 45 મિનિટનો પ્રવાસ માત્ર 15-16 મિનિટમાં પૂરો થશે. ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતા આ શહેરમાં ટ્રાફિકનું દબાણ ઘટાડવા અને મુસાફરોને ઝડપી વિકલ્પ આપવાનો આ પ્રોજેક્ટનો હેતુ છે.
વારાણસીમાં દેશનું પહેલું પબ્લિક રોપવે શરૂ થવાની તૈયારી
Source: Mantavya News