ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના એક આઈસ્ક્રીમ પાર્લરમાં સામાન્ય નાગરિકની જેમ પહોંચ્યા હતા. તેમણે ભારે પ્રોટોકોલ વગર બાળકો સાથે બેસીને આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો અને તેમના અભ્યાસ તથા શોખ વિશે વાતચીત કરી હતી. લોકોએ નિ:સંકોચ સેલ્ફી લીધી અને આ ક્ષણોની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે આઈસ્ક્રીમ માણ્યો
Source: Gujarat First