મિસ યુનિવર્સ ૨૦૨૬માં ભારત તરફથી કાજિયા લિઝ મેજો અને પાકિસ્તાન તરફથી મિસબાહ અરશદ સ્પર્ધામાં ભાગ લેશે. મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૬નો ખિતાબ જીતનાર કેરળ મૂળના કાજિયા પ્યુર્ટો રિકો રવાના થઈ ગયા છે. બંને દેશોની સ્પર્ધકો એક જ આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળશે, જેથી સ્પર્ધા અંગે ઉત્સુકતા વધી છે.
મિસ યુનિવર્સ ૨૦૨૬માં ભારત-પાકિસ્તાન આમને-સામને
Source: Akila News