દિવાળી પર ઘરે નવી મીઠાઈ બનાવવા કલરફુલ નારિયેળ બરફી રોલ સરળ વિકલ્પ છે. સૂકું છીણેલું નારિયેળ, મિલ્ક પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્કમાંથી બનતી આ મીઠાઈ ગેસ પર લાંબા સમય ઊભા રહ્યા વિના તૈયાર થાય છે. રંગીન પડ વાળીને રોલ બનાવી ફ્રિજમાં 30 મિનિટ સેટ કરીને ટુકડા કાપવાના હોય છે.
દિવાળી માટે કલરફુલ નારિયેળ બરફી રોલ બનાવો
Source: Webdunia Gujarati