ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે આખી સિરીઝમાંથી બહાર

ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે આખી સિરીઝમાંથી બહાર

ભારત સામેની બીજી ODI પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર ડેવોન કોનવે ફિલ્ડિંગ પ્રેક્ટિસમાં સાથી ખેલાડી મેટ હેનરી સાથે અથડાયા બાદ સંપૂર્ણ સ્વસ્થ ન થતાં આખી સિરીઝમાંથી બહાર થયો છે. તેના સ્થાને ડાબોડી બેટ્સમેન નિક કેલીને આખી સિરીઝ માટે ટીમમાં સામેલ કરાયો છે. પાંચ મેચની સિરીઝમાં ન્યુઝીલેન્ડ 0-1થી પાછળ છે.

Source: GSTV

More in Sports

Read the live feed on ZapIndies