રાજ્યસભામાં રજૂ થયેલા અહેવાલ મુજબ ફાર્મા હબ ગણાતા ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓના 21 સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. સરકારે આ ઉત્પાદનોને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી જાહેર કર્યા છે. દેશમાં હિમાચલ પ્રદેશમાં 185 અને ઉત્તરાખંડમાં 155 દવાઓ ફેલ થઈ છે. દવાઓમાં આર્સેનિક, પારો અને સીસા જેવી ધાતુઓ તથા એલોપેથિક મિશ્રણ મળ્યું છે.
ગુજરાતમાં 21 આયુષ દવાના સેમ્પલ ફેલ
Source: GSTV