રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી ઉચ્ચ કક્ષાની સારવાર મળે તે માટે નવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે. આરોગ્ય વિભાગ દિવાળી પછી હોસ્પિટલ મેનેજમેન્ટને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાનું આયોજન કરશે. સ્વચ્છતા અને સાધનોના સુચારૂ ઉપયોગ પર ભાર મુકાશે તથા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો સંપૂર્ણ અમલ કરાશે.
સરકારી હોસ્પિટલોમાં ખાનગી જેવી સારવારનું આયોજન
Source: Akila News