કોકા-કોલાની ભારતીય કંપનીએ SEBI સમક્ષ IPO દસ્તાવેજ દાખલ કર્યા

કોકા-કોલાની ભારતીય કંપનીએ SEBI સમક્ષ IPO દસ્તાવેજ દાખલ કર્યા

કોકા-કોલાની ભારતીય બોટલિંગ હોલ્ડિંગ કંપની હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સે IPO માટે SEBI સમક્ષ DRHP દાખલ કર્યું છે. આ ઇશ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ આધારિત હશે, જેમાં પ્રમોટર 99.75 કરોડ સુધીના શેર વેચશે અને મળનારી રકમ કંપનીને બદલે વેચનારા પ્રમોટર્સને જ જશે. કંપની ભારતમાં કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ અને ફેન્ટા જેવી બ્રાન્ડ્સની સૌથી મોટી બોટલિંગ પાર્ટનર છે. શેરનો ભાવ અને ઇશ્યુની તારીખો પછી જાહેર થશે.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies