ફટાકડાના ભાવ ૨૦-૩૦ ટકા વધતાં બજારમાં મંદી

ફટાકડાના ભાવ ૨૦-૩૦ ટકા વધતાં બજારમાં મંદી

દિવાળી પહેલાં ફટાકડા બજારમાં આ વર્ષે ગ્રાહકોની ભીડ પાંખી રહી છે. કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધતાં ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકોએ ખરીદી ઘટાડી ફૂલઝર અને તારામંડળ પૂરતી મર્યાદા રાખી છે. વેપાર મંદ પડતાં વેપારીઓ ચિંતામાં છે, છતાં દુકાનો પર ફાયર સેફટીના પૂરતા સાધનો રાખવામાં આવ્યા છે.

Source: Akila News

More in Business & Finance

Read the live feed on ZapIndies