દિવાળી 2026 નિમિત્તે લોકો પ્રિયજનોને શુભેચ્છા સંદેશા મોકલી ઉજવણી કરે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર લક્ષ્મી પૂજાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ લેખમાં દીલ સ્પર્શી શુભેચ્છા સંદેશા, ક્વોટ્સ અને ઈમેજીસ આપવામાં આવ્યા છે.
દિવાળી 2026: પ્રિયજનોને મોકલો શુભેચ્છા સંદેશ
Source: Webdunia Gujarati